Fashion / મૌની રોયની આ બેગની કિંમત સાંભળી તમારી આંખો થઇ જશે પહોળી, આટલા રૂપિયામાં યુરોપની ટ્રીપ પર જઇ શકો છો આપ

mauni roy's costly bag you can not afford

મૌની રોય સૌની ચહીતી અભિનેત્રીઓમાંથી એક છે, ટીવી પર નાગીન સિરીયલથી ફેમસ થયેલી મૌની રોય સ્ટાઇલની બાબતમાં કોઇ પણ અભિનેત્રીથી કમ નથી. એટલુ જ નહી મૌની પોતાની સ્ટાઇલ અને ફેશન માટે ચર્ચામાં રહે છે. 

બ્રેકિંગ ન્યૂઝ