ધર્મશાસ્ત્ર / ક્યારે છે મૌની અમાવસ્યા? ભૂલથી પણ ત્યારે ન કરતા આ 7 કાર્યો નહીં તો થઇ શકે છે મોટું નુકસાન

mauni amavasya 2023 date mauni amavasya kab hai do not make these seven mistakes

માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી અમાવસ્યાને માઘ અમાવસ્યા અથવા મૌની અમાવસ્યા કહે છે. આ દિવસે મૌન રહીને દાન અને સ્નાન કરવાનુ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રો મુજબ, મોંઢામાંથી ઈશ્વરનો જાપ કરવાથી જેટલુ પુણ્ય મળે છે, તેનાથી અનેક ગણુ પુણ્ય મૌન રહીને જાપ કરવાથી મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ