OMG / મળો આ મૌલાનાને જે છે રામભક્ત, કંઠસ્થ છે હિંદુ ધર્મના ચારેય વેદ

maulana is biggest rambhakt in meerut

મેરઠ શહેરમાં મોલાના ચતુર્વેદીની એક અલગ ઓળખાણ છે. આમ તો તેમનું નામ મહફૂઝ ઉર રહેમાન શાહીન જમાલી છે પરંતુ સમાજ તેમને મોલાના ચતુર્વેદીના નામથી ઓળખે છે. મોલાના ચતુર્વેદી કહે છે કે તેમનો સૌથી મોટો ધર્મ પ્રેમ અને ઇન્સાનિયત છે. તેમણે હિન્દુ ધર્મના ધાર્મિક પુસ્તકોનું ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. ઘણા લોકો વિચારે છે કે તે મોલાના છે તો ચતુર્વેદી કેવી રીતે છે, ત્યારે મોલાના જવાબ આપે છે કે મોલાના ચતુર્વેદી થઇ જાય તો તેનાથી શાન ઘટતી નથી વધી જાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x