2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

મહા ટક્કર! / 'ફરીથી TV તૂટશે...', ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ પહેલા એડ થઇ રિલીઝ, જુઓ 'મૌકા-મૌકા'

mauka mauka ad india vs pakistan t20 world cup cricket match

24 ઓક્ટોબરે ટી-20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટક્કર છે. વર્લ્ડકપમાં થનારા આ મુકાબલા પહેલા દર વખતની જેમ આ વખતે પણ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા મૌકા-મૌકા એડ બનાવવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ