હૃદયદ્રાવક / VIDEO : મારા બાળકોને બચાવી લો... રહસ્યમયી તાવ સામે લાચાર લોકો, CMOના પગે પડી વૃદ્ધે કરી કાકલૂદી

mathura viral fever old man touch cmo feet viral video

વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ યુપીનાં CMOનાં ચરણોમાં પડીને બાળકનો જીવ બચાવી લેવા માટે કાકલૂદી કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ