ભારે કરી ! / VIDEO: મેડમના કપડાં ન બગડે એટલે બાળકો પાસે બનાવડાવ્યો ખુરશીનો ‘પુલ’, વીડિયો વાયરલ થતાં જ કાર્યવાહી

mathura school students built a chair bridge for the teacher

મુશળધાર વરસાદને કારણે વિદ્યાલયમાં પાણી ભરાઈ ગયુ. પરંતુ જ્યારે શાળા છૂટી ત્યારે તો શાળાની સહાયક શિક્ષકના પદ પર તેનાત પલ્લવીએ વરસાદના પાણીમાંથી બહાર નિકળવા માટે બાળકોને પાણીમાં ખુરશી મુકવાનુ કહ્યું અને ખુરશીઓ પર ચાલીને બહાર નિકળી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ