ચાંપતો બંદોબસ્ત / 6 ડિસેમ્બર નજીક આવતા મુથરામાં 2 હજાર સુરક્ષા કર્મી ખડકી દેવાયા, શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ રેડઝોનમાં

mathura krishna janmabhoomi shahi idgah security uttarpradesh

ઉત્તરપ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં આવેલી શાહી ઈદગાહને તેના વાસ્તવિક સ્વામી શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપવાને લઇને અખિલ ભારત હિન્દૂ મહાસભા સહિત કેટલાક સંગઠનોના અલગ અલગ કાર્યક્રમની જાહેરાત બાદ આ સુરક્ષા વધારવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ