ખળભળાટ / હવે ઈદગાહમાં 4 યુવકોએ હનુમાન ચાલીસા વાંચી લગાવ્યા જય શ્રીરામના નારા, પોલીસે કરી ધરપકડ

mathura four youths read hanuman chalisa in idgah

ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત ગોવર્ધનના ઇદગાહમાં હનુમાન ચાલીસાનું પઠન કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ ઘટનાને લઇને 4 લોકોની શાંતિ ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. તાજેતરમાં જ નંદગામના નંદબાબ મંદિરમાં 2 મુસ્લિમ યુવકોએ નમાજ પઢતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ