ક્રિકેટ / ક્રિકેટ જગત અચંબિતઃ અંડર 19 વર્લ્ડકપમાં મથીશાએ 175 કિમીની ઝડપે બોલ ફેંક્યો?

Matheesha Pathiranas 175 Km/hr Ball Forces Twitterati To Quiz ICC Over Speed Guns

આઇસીસીના અંડર-19 વિશ્વકપ દરમિયાન એક એવી ઘટના જોવા મળી, જે હાલ ચર્ચાનો વિષય બની ચૂકી છે. અંડર-19 વિશ્વકપમાં ગત રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. એ મેચ દરમિયાન શ્રીલંકાના સ્ટાર લસિથ મલિંગા સ્ટાઇલમાં બોલિંગ કરનારા બોલર મથીશા પથિરાનાના બોલને 175 કિમી ઝડપે નોંધવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ