સ્પોર્ટ્સ / US ઓપનમાં સોરેસ-પાવિચે મેન્સ ડબલ્સનો ખિતાબ કર્યો પોતાને નામ

Mate Pavic, Bruno Soares win men’s doubles title at 2020 US Open

બ્રાઝિલના બ્રૂનો સોરેસ અને ક્રોએશિયાના મેટ પાવિચે ફાઇનલમાં સીધા સેટોમાં જીત મેળવીને યુએસ ઓપનનો મેન્સ ડબલ્સ ખિતાબ જીતી લીધો છે. સોરેસ અને પાવિચની જોડીએ ફાઇનલમાં નેધરલેન્ડના વેસ્લી ફૂલહોક અને ક્રોએશિયાના નિકોલા મેકટિચની જોડીને ૭-૫, ૬-૩થી પરાજય આપ્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x