VIDEO / એક તરફ મેચ તો બીજી બાજુ ડાન્સ: પાકિસ્તાની મહિલાના આ વીડિયોએ ધૂમ મચાવી, કોમેન્ટેટર્સે પણ લીધી ભરપૂર મજા

Match on one side and dance on the other side: This video of a Pakistani woman created a buzz, the commentators also enjoyed...

પહેલા દિવસના ટેસ્ટ મેચમાં જ્યાં દરેક લોકોનું ધ્યાન ઈંગ્લેન્ડના બેટ્સમેન પર હતું એ બધા વચ્ચે ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન એક મહિલા તેના ઘરની છત પર ડાન્સ કરતી જોવા મળી હતી.

બ્રેકિંગ ન્યૂઝ