સ્પોર્ટસ્ / કતરમાં આજથી ફૂટબોલના મહાકુંભની શરૂઆત: કુલ 32 ટીમો મેદાનમાં, કોણ લઈ જશે FIFA World Cup નો તાજ?

Match is beginning today at Qatar, 32 teams will play

દુનિયાનાં સૌથી લોકપ્રિય ખેલ ફુટબોલ વિશ્વકપની શરૂઆત આજે થવા જઇ રહી છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં વિશ્વની 32 ઉત્તમ ટીમો ચમકતી ટ્રોફી માટે પોતાનો કમાલ દેખાડતાં નજરે ચડશે. ફાઇનલ મેચ 18 ડિસેમ્બરનાં યોજાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ