અનોખું મંદિર / ધરતીના ખતમ થવાનો સંકેત આપે છે આ એકમાત્ર મંદિર, જાણો પૌરાણિક મહત્વ અને ક્યાં આવેલું છે ખાસ શિવલિંગ

matangeshwar temple tells time of ending earth know the reason why it is called jeevit shivling

દુનિયાનું એકમાત્ર જીવિત શિવલિંગ ખજૂરાહોના મતંગેશ્વર મંદિરમાં છે. શિવજીના દ્વારા આપવામાં આવેલા મણિથી બનેલું આ શિવલિંગ જમીનની ઉપર અને અંદર પણ સતત વધી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ