ઐતિહાસિક ઘટના / ગુજરાતના આ ગામમાં મળી આવી મંગળ જેવી જમીન, નાસા કરશે સંશોધન

Mata no Madhs land like Mars planet Historical event

મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાં આશાપુરાના સ્થાનક માતાનામઢમાં મળી આવ્યું છે,જે સાબિત કરે છે કે આ જમીન મંગળગ્રહ જેવી જ છે. જેના પગલે હવે દેશની નામાંકિત સંસ્થાના વૈજ્ઞાનિકો આ વિષય પર વધુ સંશોધન કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ