સુરત / પેરિફેરલ વેસ્ક્યુલર રોગની સારવાર અંગે સુરતના આંગણે 'માસ્ટર્સ મીટ માસ્ટર્સ'નું આયોજન

'Masters Meet Masters' organized at Anang Surat on Peripheral Vascular Disease Treatment

સુરત ખાતે વેસ્ક્યુલર રોગ પર શૈક્ષણિક ઈવેન્ટનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં ઈન્ટરનેશનલ ફેકલ્ટીઓ તેમજ ભારતીય ર્ડાક્ટરો એક સામાન્ય પ્લેટ ફોર્મ પર આવ્યા હતા. માસ્ટર્સ મીટ માસ્ટર્સ શીર્ષક હેઠળ યોજાયેલી ઈવેન્ટમાં નવા ઉપચારોથી માહિતગાર કરાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ