રાજકોટ / મેટોડા GIDCનું કેમિકલ વાળુ પાણી ખેતરમાં આવતા ખેડૂતોને ભારે નુકસાન

રાજકોટના મટોડા અને રાતૈયા ગામમાં પાકને મોટું નુકસાન થયું છે. મટોડા GIDCના કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ઘૂસી જતા ઉભા પાકને નુકસાન થયું છે. ચેકડેમમાંથી કેમિકલયુક્ત પાણી ખેતરમાં આવે છે. અને મટોડા અને રાતૈયા ગામના ખેતર GIDC નજીક જ છે. જેના કારણે પાણી ખેતરોમાં ઘૂસી જાય છે. જેને લઇ ખેડૂતોને 300 વીઘા પાકમાં નુકસાન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ