BIG NEWS / મણિપુરમાં આર્મી કેમ્પ નજીક ભૂસ્ખલનનાં કારણે સેનાનાં 50 થી વધારે જવાન દટાયાની આશંકા, 6 લોકોનાં મોત

massive landslide hit the company location of 107 Territorial Army of Indian Army deployed near Tupul railway station

મણિપુરમાં આજે અવિરત વરસાદને કારણે 50 થી વધુ પ્રાદેશિક સૈન્યના જવાનો સામાન્ય લોકો સાથે ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ