BIG NEWS / ક્યૂબામાં તેલના ડેપો પર વીજળી પડતા લાગી ભયંકર આગ, 80 લોકોને ઇજા, 17 ફાયરવિભાગના કર્મચારી લાપતા

massive fire in cuba oil storage due to lighting strike 17 fire fighter missing

ક્યુબાના માતંજસ શહેરમાં એક તેલ સંગ્રહ સુવિધામાં વીજળી પડવાથી લાગેલી આગ અનિયંત્રિત થઇ હતી. 800 લોકોને બચાવવામાં આવ્યા જયારે 17 લોકો લાપતા થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ