આગ / પુણેની ફેશન સ્ટ્રીટની આગમાં 448 દુકાનો થઈ રાખ, વેપારીઓને થયું મોટું નુકસાન

massive fire at the fashion street in pune fire tenders present on spot

ગઈકાલે રાતે 9.30 વાગે પુણેના ફેશન સ્ટ્રીટમાં આગ લાગી અને 16 ફાયરબ્રિગેડની ગાડીઓએ 1.10 મિનિટે આગ પર કાબૂ મેળવ્યો. 448 દુકાનો આગમાં રાખ થઈ.

બ્રેકિંગ ન્યૂઝ