અયોધ્યા / રામ મંદિર નિર્માણ સમયે મળ્યાં પ્રાચીન મંદિરના અવશેષ તેમજ મૂર્તિ અને શિવલિંગ

Massive finding at ayodhya ram janmabhoomi shivaling

અયોધ્યામાં રામ મંદિરનું કામ ધીરે-ધીરે શરૂ થઇ ગયું છે. આ વચ્ચે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી કરાવામાં આવી રહેલ સમતલ કાર્ય દરમિયાન ઐતિહાસિક અવશેષ મળી આવ્યાં છે. આ અવશેષોમાં કેટલીક પૌરાણિક ખંડિત મૂર્તિઓ અને શિવલિંગ, કળશ અને કોતરણી કરેલા સ્તંભોના અવશેષો મળી આવ્યાં છે. રામ જન્મભૂમિ પરિસરમાં 11 મેથી જમીનને સમતલ કરવા અને બેરીકેડિંગ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ