શિક્ષણ વિભાગ / ગુજરાતની તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઈ મોટો નિર્ણય, આ સેમેસ્ટરના વિદ્યાર્થીને મળશે માસ પ્રમોશન

Mass promotion to all university students of Gujarat

ગુજરાતમાં ધોરણ-10 બાદ રાજ્યની કોલેજોના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાશે, બીજા, ચોથા, છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવશે

બ્રેકિંગ ન્યૂઝ