પાવરકટ / પાકિસ્તાનને પડતા પર પાટું: ઇસ્લામાબાદથી લઇને કરાચી સુધી 22 જિલ્લાઓમાં વીજળી ડૂલ, સરકારે કરવો પડ્યો ખુલાસો

mass power cut in pakistan islamabad, karanchi and peshawar

આર્થિક કટોકટીનાં સમયે પાકિસ્તાનમાં હવે માસ પાવરકટ થયો છે. આ દેશનાં ઈસ્લામાબાદ, કરાંચી અને પેશાવર ક્ષેત્રનાં 22 જિલ્લાઓમાં વીજળી ગૂલ થઈ છે જેના પર ઊર્જા મંત્રાલયનું નિવેદન જાહેર થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ