સફળતા / ભારતની મોટી જીતઃ મસૂદને જાહેર કરાયો આંતરરાષ્ટ્રીય આતંકી

Masood Azhar designated as global terrorist at UNSC

ભારત સરકાર છેલ્લાં કેટલાય વર્ષોથી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનાં આકા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે મથામણ કરી રહ્યું હતું. જેમાં ભારતને આજે મોટી સફળતા મળી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ