એટેક / મસૂદ અઝહર પર પ્રતિબંધ લાદતા હલબલી ઉઠ્યાં આતંકી, ભારતમાં એટેક કરવાનાં એંધાણ

Masood azhar Close associates are trying to infiltrate terrorist in India

મસૂદ અઝહરનાં સહયોગી આતંકી ભારતમાં એક વાર ફરીથી ઘૂસપેઠ કરવાની કોશિશ કરી રહેલ છે. સૂત્રોનું કહેવું એમ છે કે, મસૂદ અઝહરનાં સંબંધી પાકિસ્તાનથી જ મોટા આતંકી સંગઠનોને ચલાવે છે. મસૂદ અઝહરનાં આતંકી હવે ભારતમાં ઘુસપેઠ કરવા માટે જમીનની તપાસ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ