મહામારી / કોરોનાને રોકવા સૌથી અસરકારક ઉપાય આવ્યો સામે, રિસર્ચમાં કરાયો દાવો

Masks, Ventilation More Effective than Social Distancing in Preventing Covid-19 Spread: Study

અમેરિકાની એક યુનિવર્સિટીના સંસોધનમાં એવું જણાવાયું છે કે કોરોના રોકવાનો સૌથી અસરકારક ઉપાય માસ્ક પહેરવું અને શ્રેષ્ઠ વેન્ટિલેશનની વ્યવસ્થા છે.

બ્રેકિંગ ન્યૂઝ