સચેત રહેજો / દેશના આ રાજ્યમાં માસ્ક નહીં પહેરનારાઓ દંડાશે, 12,036 કોરોના ટેસ્ટમાં 2,146 લોકો પોઝિટિવ આવતા લેવાયો નિર્ણય

Masks have been made mandatory in public places in the capital Delhi

DDMAની બેઠકમાં કોરોના નિયમોમાં સખ્તી રાખવાનો આદેશ અપાયો છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં જાહેર સ્થળો પર માસ્ક નહીં પહેરનારને 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ