નિર્ણય / સરકારની જાહેરાત : માસ્ક અને સેનેટાઈઝર હવે જીવનજરૂરિયાત વસ્તુ નહીં ગણાય એટલે હવે...

masks and sanitizer removed from essential commodities

ભારતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે હવે માસ્ક અને સેનિટાઇઝરને જરૂરી વસ્તુ અધિનિયમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં હવે ફેરબદલ કરવામાં આવી છે. સરકારે માસ્ક અને સેનિટાઇઝરને  Essential Commodity Act ની યાદીમાંથી હટાવી લીધા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ