આરોગ્ય વિભાગ / બનાસકાંઠામાં માસ્ક ખરીદીનું કૌભાંડ, તપાસ થાય તો કરોડોનું કાંડ ખુલવાની ભીતિ

Mask purchase scam in Banaskantha, fear of exposing crores of rupees if investigated

30 માર્ચે કરેલા પરિપત્રમાં N95 માસ્ક વધુને વધુ 49.61 રૂપિયાના ભાવથી ખરીદી શકશે. તેમ છતાં 50થી 100 રૂપિયાના માસ્કની 275 રૂપિયામાં મોટા પ્રમાણમાં ખરીદી કરાઈ

બ્રેકિંગ ન્યૂઝ