દંડ / ના હોય ! સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા માસ્કના દંડની આવક વધારે, 58 દિવસમાં વસૂલ્યા 26 કરોડ

mask penalty income more then statue of unity income Gujarat

ગુજરાતમાં કોરોનાથી બચવા માસ્ક ફરજિયાત છે એટલું જ નહીં પણ જો માસ્ક ન પહેરો તો રૂ. 1000નો દંડ વસૂલવામાં આવે છે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા માસ્ક ન પહેરવા બદલ વસૂલાતા દંડની આવક વધી ગઈ છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ