લોકડાઉન / કોરોના વાયરસના કારણે Rajkot માં માસ્ક ફરજિયાત, નિયમનું પાલન ન કરનાર સામે કાર્યવાહી થશે

કોરોના વાયરસના કારણે રાજકોટ જિલ્લામાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં માસ્ક વગર નીકળ્યા તો કાર્યવાહી થશે. રાજકોટ DDOએ મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા પંચાયત દ્વારા 33 હજાર માસ્ક બનાવવામાં આવ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ