બોલાચાલી / માસ્ક મુદ્દે ફરી અમદાવાદમાં બબાલ, મહિલાએ પોલીસને આપી એવી ધમકી કે...

mask fight in Ahmedabad woman with Police

શહેરના સાબરમતી-ત્રાગડરોડ મુક્તિધામ પાસે બાઇકચાલકને રોકી માસ્કનો દંડ ભરવાનું કહેતાં બાઈક પાછળ બેસેલી મહિલાએ ઉશ્કેરાઇ જઈ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી તેમના શર્ટનું ખિસ્સું ફાડી નાખી હાઇકોર્ટમાં ઘસડી જવાની ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ