જીત / ભારતીય સ્ટાર બોક્સર મેરી કોમે જીત્યો ગોલ્ડ મેડલ, ઓસ્ટ્રેલિયન બોક્સરને 5-0થી હરાવી

Mary Kom wins gold in President's Cup ahead of world championships

ભારતની સ્ટાર મહિલા બૉક્સર મેરી કોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના પહેલા પ્રેસિડન્ટ્સ કપમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાનુ શાનદાર ફોર્મ બતાવ્યુ.

બ્રેકિંગ ન્યૂઝ