જીત / વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ સેમિફાઇનલમાં પહોંચી મેરીકૉમ, ટૂર્નામેન્ટમાં આઠમો મેડલ પાક્કો

Mary Kom secures historic 8th world medal after reaching semifinal

ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરીકોમ રશિયામાં રમાઈ રહેલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 51 કિલોગ્રામ કેટેગરીની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ