Tokyo Olympic 2020 / આંખમાં આંસુ અને નિરાશા સાથે ભારત પરત ફરી મૅરિ કૉમ, કોલંબિયાની બોક્સર સામે 2-3થી હાર

Mary Kom crashes out after losing to Victoria Valencia of Colombia

MC મૅરિકોમનું 51 કિલો કેટેગરીમાં બીજો ઓલિમ્પિક મૅડલ જીતવાનું સપનું પૂરુ ન થઇ શક્યું. રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મૅડલ વિજેતા ઇંગ્રિટ વાલેન્સિયા સામે 2-3થી હારી ગઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ