Video / કેપ્ટન કોહલીનો શાનદાર કેચ જોઇને ઓસ્ટ્રેલીયન બેટ્સમેન પણ અચંભિત, જુઓ વીડિયો

marvelous catch by captain virat kohli in india vs australia one day in banglore

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તેમની શાનદાર બેટિંગ માટે જગતમાં પ્રખ્યાત છે પરંતુ કોહલી બેટિંગની સાથે સાથે ફિલ્ડીંગ પણ ખુબ સારી કરે છે. આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં વિરાટ કોહલીએ પોતાની કળાનું પ્રદર્શન કરી શાનાદાર કેચ પકડ્યો જે બાદ ઓસ્ટ્રેલીયન બેટ્સમેન પણ અચંભિત રહી ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ