ઑટો / મારુતિની આ કારને મળ્યા 0 રૅટિંગ તો ટાટાએ ઉડાવી ખુલ્લેઆમ મજાક

Maruti's car got 0 ratings, then Tata flew it and joked openly

ભારતીય બજારમાં કાર સેફ્ટીને લઇને ટાટા મોટર્સે દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી પર નિશાન સાધ્યુ છે. થોડા દિવસ પહેલા કાર સેફ્ટી પ્રોગ્રામ ગ્લોબલ NCAPએ ભારતીય બજારમાં વેચાવા વાળી ગાડીનો ક્રેશ ટેસ્ટ રેટિંગ જાહેર કર્યા છે. ત્યારે ટાટા મોટર્સે મારુતિની કારનું ક્રેશ રેટિંગને લઇને મજાક ઉડાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ