ખુશખબર / મારૂતિએ બજારમાં પોતાની નવી કારોને લઈને લીધો એવો નિર્ણય કે જાણીને ખુશ થઈ જશો

maruti will now focus on affordable cng and hybrid cars

દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગાડીઓ પર મોટુ રિસ્ક લેવા જઈ રહી છે. અને કંપની આગલા થોડાક વર્ષમાં 10 લાખ ગ્રીન વ્હીકલ વેચવા માંગે છે. જેમાંથી અડધો ભાગ CNG ગાડીઓનો હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ