ખુશખબર / ટૂંક સમયમાં ધૂમ મચાવશે Maruti WagonRનું નવું મોડલ, ફિચર્સ અને તસવીરો જોઈને થઈ જશો ખુશ

maruti wagonr update model price wagonr cng price featres

મારૂતિ સુઝુકીની પોપ્યુલર હેચબેક કાર વેગન-આરનું અપડેટ વર્ઝન ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે. તાજેતરમાં તેના અપડેટ મૉડલને કોમર્શિયલ શૂટિંગ દરમ્યાન જોવામાં આવ્યું છે. WagonR ઘણા વર્ષોથી ભારતીય માર્કેટમાં લોકપ્રિય કાર બની ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ