ઓટો / Marutiથી લઈને Hyundai સુધી, 2021માં આ સસ્તી અને ધાંસૂ કાર થશે લોન્ચ, જાણી લો કિંમત

maruti to hyundai these are upcoming low budget cars in 2021

નવું વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આ સમયે કાર નિર્માતા કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી ઓફર તો લાવી જ રહી છે, સાથે નવા વર્ષની શરૂઆતમાં કેટલીક કંપનીઓ નવી કાર પણ લોન્ચ કરવા જઈ રહી છે. જો તમે તમારી જૂની કારને રિપ્લેસ કરવા માંગો છો તો થોડું રોકાઈ જાઓ. 2021માં તમારા માટે ઘણી સારી કાર લોન્ચ થવાની છે. જે લો બજેટ હોવાની સાથે લેટેસ્ટ ફીચર્સ સાથે આવશે. એવામાં તમે 5 લાખ રૂપિયા સુધીના બજેટમાં આ કાર ઘરે લાવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ