મંદીનું સંકટ / દેશની સૌથી મોટી ઑટો કંપની મારૂતિ સુઝુકી 7 વર્ષમાં પ્રથમ વખત 2 દિવસ પ્લાન્ટ રાખશે બંધ

Maruti Suzuki will shut down gurgaon and manesar plant for 3 days in september

મંદીનાં મારથી ઝઝૂમતી દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ સપ્ટેમ્બરમાં બે દિવસ સુધી પોતાનો પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મારૂતિએ આ બે દિવસોને 'નો પ્રોડક્શન ડે' તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. મારૂતિનાં વેચાણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ઓગસ્ટમાં મારૂતિની કારોનાં વેચાણમાં 35.9 ટકાનો ઘટાડો થયો છે. ગયા મહીને મારૂતિની 94,728 કારોનું વેચાણ થયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ