ઓટો / 32 કિમીનું માઈલેજ, જોરદાર ફીચર્સ સાથે આવે છે મારૂતિની આ ધાંસૂ કાર, જાણીને આજે જ બુક કરાવશો

maruti suzuki wagonr cng mileage of 32 kmpl know features and price of this car

જો તમે કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ ફેસ્ટિવ સીઝનમાં તમે મારૂતિ સુઝુકીની બેસ્ટ સેલિંગ કારોમાંથી એક વેગનઆર ખરીદી શકો છો. જો તમને વધુ માઈલેજવાળી કાર જોઈએ તો વેગનઆર બેસ્ટ ઓપ્શન છે. આ કાર એક કિલો સીએનજી પર 32 કિલોમીટર એવરેજ આપે છે. સેફ્ટી મામલે પણ આ કાર ઘણી જ શાનદાર છે. એન્ટી-બ્રેક સિસ્ટમ અને ડ્યુઅલ ફ્રંટ એરબેગ્સની સાથે આ કાર ડ્રાઈવિંગનો શાનદાર અનુભવ આપવાની સાથે સુરક્ષા પણ આપે છએ.

બ્રેકિંગ ન્યૂઝ