ઓટો / મારુતિ સુઝુકીની Vitara Brezza નું સ્પોર્ટ્સ એડિસન લોન્ચ, જાણો ખાસિયત

maruti suzuki vitara brezza sports edition launched in india

મારુતિ સુઝુકીએ દેશની સૌથી બેસ્ટ સેલિંગ એસયૂવીનું નવું વર્જન લોન્ચ કર્યું છે. મારુતિએ વિટારા બ્રેઝાનું સ્પોર્ટ એડિશન લોન્ચ કર્યું છે. બ્રેઝાનું આ લિમિટેડ એડિશન વર્જન એડ-ઓન કિટની સાથે ઓફર કરવામાં આવશે. અહીં જાણીએ નવી વિટારા બ્રેઝાના સ્પોર્ટ વર્જનની ખાસિયત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ