Auto / આ ભૂલને કારણે મારુતિ સુઝુકીએ લાખો બલેનો અને વૅગર-આરને મંગાવી પાછી

maruti suzuki to recall 1 lakh 34 thousand units of baleno and wagonr

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે એક મહત્વનો નિર્ણય લીધો છે અને કંપનીના બે મોટા મોડલની કાર પાછી મંગાવી લીધી છે. વેગન-આર અને બલેનોના 1 લાખ 34 હજાર કાર પાછી મંગાવી છે. 5 નવેમ્બર 2018થી 15 ઓકેટોબર 2019 સુધી ખરીદાયેલી દરેક ગાડીને પાછી લાવવા આદેશ કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ