જાહેરાત / Maruti Suzuki પણ ભારતમાં લોન્ચ કરશે ઈલેકટ્રીક વ્હીકલ, જાણો કંપનીના ચેરમેને શું કર્યો ખુલાસો

maruti suzuki to launch electric vehicles only after 2025 chairman rc bhargava

મારૂતિ સુઝુકી દેશમાં પોતાનું ઈલેકટ્રીક વાહન 2025 પહેલા લાવી શકે છે. કંપનીના ચેરમેન આરસી ભાર્ગવે એક નિવેદનમાં કહ્યું કે અત્યારે દેશમાં ઈલેકટ્રીક વાહનોની માંગ ઓછી છે. મારૂતિએ કહ્યું અમે જ્યારે પણ ઈલેકટ્રીક મોબિલિટી સ્પેશમાં પ્રવેશ કરીશું ત્યારે કંપની દર મહિને લગભગ 10,000 યુનિટ વેચવાની ઈચ્છા ધરાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ