તમારા કામનું / આ દિવાળી ઘરે લઈ આવો સપનાની કાર! તમારા બજેટમાં મળી જશે બેસ્ટ માઈલેજ આપતી આ 7 કાર

maruti suzuki tata motors hyundai top 7 mileage cng cars under 10 lakh

CNG સેગમેન્ટમાં મારૂતિ સુઝૂકી સૌથી આગળ છે. મારૂતિની પાસે અડધા ડઝનથી વધારે CNG કાર છે. Hyundai અને ટાટાની પણ ઘણી ગાડીઓ CNG મોડલમાં છે. આવો જાણીએ કે 5થી 7 લાખના બજેટમાં કઈ કઈ સારા માઈલેજ વાળી CNG કાર ખરીદી શકાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ