ઓટો / Maruti Suzukiએ જબરદસ્ત સર્વિસ લોન્ચ કરી, હવે આ રીતે લીઝ પર મેળવો મારૂતિની નવી ગાડીઓ

Maruti Suzuki Subscribe Car Leasing Service Launched

દિગ્ગજ મોટક કંપની મારુતિ સુઝુકીએ ગુરુવારે નવી કાર લીઝ સર્વિસની ઘોષણા કરી છે. તેને Maruti Suzuki Subscribeના નામથી લોન્ચ કરી છે. મારુતિએ આ નવી સર્વિસ જાપાનની Orix સાથે પાર્ટનરશિપમાં શરૂ કરી છે. નવી લીઝિંગ સર્વિસ મારુતિની જૂની લીઝિંગ સ્કીમ્સ કરતા અલગ છે કારણ કે તે કોર્પોરેટ ક્લાઈન્ટ્સની જગ્યાએ વ્યક્તિગત ગ્રાહકો માટે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ