ઑટો / મારુતિ સુઝુકીની એસ-પ્રેસો CNGને ટક્કર મારશે રેનૉ ક્વિડ, જાણો કેવી રીતે

 maruti suzuki s presso cng cheapest mini suv vs renault kwid

મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ ભારતીય માર્કેટમાં નવી મારુતિ સુઝુકી એસ-પ્રેસો સી.એન.જી. મધ્યમવર્ગને પરવડે તેવી કાર લોન્ચ કરી છે. તે ભારતમાં રેનો ક્વિડ સાથે સ્પર્ધા કરી શકે છે. અહીં અમે મારુતિ સુઝુકી એસ-પ્રેસો અને રેનો ક્વિડની સ્પષ્ટીકરણોની તુલના કરી રહ્યા છીએ. માઇલેજની વાત કરીએ તો, એસ-પ્રેસો સીએનજી 31.2 કિમી / કિીમનું માઇલેજ આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ