ઉત્પાદન / 8 મહિના પછી દેશની આ મોટી કાર કંપનીએ પ્રોડક્શનમાં રેકોર્ડ બનાવ્યો

Maruti Suzuki Records Production Growth In November 2019 After Eight Months

ભારતમાં ઑટોમોબાઇલ સેક્ટરમાં મંદી વચ્ચે કાર બનાવતી સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીએ ઉત્પાદનમાં રૅકોર્ડ બનાવ્યો છે. કંપનીએ આ વર્ષે નવેમ્બરમાં 141,834 યુનિટનું ઉત્પાદન કર્યું છે. નોંધનીય છે કે તહેવારોનાં સમયમાં કંપની દ્વારા કાર પર 1.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. કંપની બધા જ પ્રકારની કારના ઉત્પાદનમાં ઉછાળો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ