ઓટો / તમારી પાસે કાર હોય તો આ ચેક કરી લેજો, કંપનીએ પાછી મંગાવી લીધી 1.81 લાખ, જાણો શું છે કારણ

Maruti suzuki recall 1 81 lakh units over safety related issues

મારૂતિ સુઝુકીના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. કંપનીએ પોતાના અલગ-અલગ મોડલ્સની કુલ 1.81 લાખ યુનિટ્સને ફરીથી રિકોલ કર્યા છે. આ ગાડીઓમાં સેફ્ટી-સંબંધિત ભૂલો મળવાની આશંકા છે. જેની કંપની તપાસ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ