ઓટો ન્યૂઝ / મારૂતિ સુઝુકીની કાર લેવાનું વિચારતા હોવ તો કંપનીની આ જબરદસ્ત ફાઈનાન્સ સ્કીમ્સ વિશે જાણી લો

Maruti Suzuki Offers Easy Financing Options With Axis Bank Partnership

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ સેલિંગ વધારવા માટે સ્કીમ્સ અને ઓફર લઈને આવી છે. જેમાં મારૂતિ હવે એક પછી એક ફાઈનાન્સ સ્કીમ રજૂ કરી રહી છે. મારૂતિએ એક્સિસ બેંક સાથે પાર્ટનરશિપ કરીને નવી સ્કીમ્સ લોન્ચ કરી છે. કંપનીનું કહેવું છે કે આ સ્કીમ્સથી ગ્રાહકો આર્થિક તંગીના સમયમાં પણ સરળતાથી નવી કાર ખરીદી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ